બોગસ લગ્ન સર્ટીના આધારે ડિપેન્ડેન્ટ વીઝા પર વિદેશી લઈ જવાના કૌભાંડમાં ૪ સામે ફરિયાદ
બોગસ દસ્તાવેજોથી વિદેશ પહોચ્યા બાદ રૂપિયાની લેતી-દેતીમાં ગૂંચ આવતાં મામલો બહાર આવ્યો જંબુસરની યુવતીએ વલણના અને હાલ યુકે રહેતાં યુવાન સાથે બોગસ લગ્નના દસ્તાવેજ બનાવ્યાં ।...
