પાલેજ-કરજણ ખાતે સી.સી.આઈ સેન્ટર ઉપર કપાસની મબલખ આવક થતાં ૩૦૦ ટ્રેક્ટરો લઈ ખેડૂતો વેચાણ માટે આવ્યા.
પાલેજ લેહરી કોટન જિન ખાતે સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી પુરજોરમાં કરતા ખેડૂતો દ્વારા કિલોમીટરો લાંબી લાઈનોમાં ટ્રેક્ટરો ગોઠવી વેચાણ માટે આવી ચડ્યા હતા. ભરૂચ તાલુકાનું...
