ભરૂચના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહોત્સવ, મહાપ્રસાદ અને લોક ડાયરાનું આયોજન
ભરૂચ શહેરના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે આવતી 2 એપ્રિલ 2026, ગુરુવારે હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે દિવસભર ધાર્મિક કાર્યક્રમો...
