ઉમરપાડામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટી.બી. દર્દીઓને પ્રોટીન પાવડરનું વિતરણ
વાંકલ: ઉમરપાડા તાલુકા ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા ટી.બી.ના દર્દીઓ માટે પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ...
