દહેજથી ટેન્કરમાં લઈ જવાતું કેમિકલ વાલ્વ ખુલ્લો રાખી રસ્તા પર ઢોળનાર શખ્સ સામે ફરિયાદ : વાગરા પોલીસે ટેન્કર જપ્ત કર્યું : ટેન્કર દહેજની ગુજરાત ફલોરો કેમિકલ કંપનીમાંથી કેમિકલભરી મહેસાણા જઈ રહ્યો હતો
। ભરૂચ । વાગરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ ભોપાભાઈ તેમની ખાનગી ગાડીમાં પખાજણથી વાગરા તરફ આવી રહયાં હતાં. તે વેળાં વાગરાના એચપી પેટ્રોલપંપથી જીઈબી...
