ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સભા 23 મેના રોજ યોજાશે : જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોમાં 23 અને 25 મે દરમિયાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે
ભરૂચ – વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગરના આદેશાનુસાર ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની...
