સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉમંગભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
દિનેશભાઇ અડવાણી આજે ગુરુપૂર્ણિમા નિમિતે ભરૂચના ખ્યાતિપ્રાપ્ત આશ્રમો તેમજ મંદિરો ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં શિષ્યો અને ભક્તજનો ઉમટી પડ્યા હતા.સનાતન...
