ભરૂચને રૂ. 482 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત; ‘પ્રોજેક્ટ અસ્મિતા’ હેઠળ 526 દીકરીઓને નિમણૂકપત્રો અપાયા
ભરૂચ: ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી, ઔદ્યોગિક સુવિધા અને વિકાસને વેગ આપવા માટે અંકલેશ્વર GIDC ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. 482 કરોડના...
