ભરૂચમાં ગણેશોત્સવ અને દિવાળીએ બે બંધ ઘરોને નિશાન બનાવી ₹5.70 લાખની મત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગના બે માસિયાઈ ભાઈ ઝબ્બે
ભૂંડ પકડતા પકડતા ભરૂચના ભૌગોલિક વિસ્તારથી વાકેફ થયા બાદ બે મસિયાઇ ભાઇઓએ સગા સંબંધી પાસેથી ચોરી કરતા શીખ્યા બાદમાં સ્વતંત્ર ચોરી કરવાની શરૂઆત કરી હતી. ભરૂચમાં...
