ભરૂચ સીએનઆઇ ચર્ચ મંડળી દ્વારા મેડિકલ સન્ડે નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
ભરૂચ શહેરના બંમ્બાખાના વિસ્તારમાં આવેલા સીએનઆઇ ચર્ચની મંડળી દ્વારા મેડિકલ સન્ડેની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ...
