કોસમડી ગામ ખાતે ગુમ થયેલ બાળક ને જીઆઇડીસી પોલીસે ગણતરીના સમય ટેક્નિકલ સર્વેલન્સ થી શોધી કાઢ્યો હતો.
11 વર્ષનું બાળક સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીની પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી ભરૂચ થી શોધી કાઢી પરિવાર જોડે મેળાપ કરાવી આપ્યો હતો....
