ભરૂચમાં મેઘરાજાની સ્થાપના સાથે અનોખા મેઘમેળાનો પ્રારંભ : 250 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ, નર્મદાની કાળી માટીમાંથી એક જ રાતમાં તૈયાર થાય છે મેઘરાજાની પ્રતિમા
ભરૂચ : ભરૂચમાં મેઘરાજાની સ્થાપના અને વિસર્જનનો અનોખો અને વર્ષો જૂનો ઉત્સવ આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયો છે. આશરે 250 વર્ષ જૂની...
