ભરૂચ જિલ્લામાં નખાઇ રહેલાં વીજ ટાવરોનો વિરોધ : કલેક્ટરને આવેદન, અસરગ્રસ્તોની યોગ્ય વળતરની માંગ
કચ્છથી રાજ્યના 20 જિલ્લામાં વીજ પ્રવાહ ટ્રાન્સ્ફર કરવા ટાવર નખાઇ રહ્યાં છે ભરૂચ. કચ્છ જીલ્લાના ખાવડા અને તેના આજુબાજુના વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી તેમજ...
