WRPF ગુજરાત સ્ટેટ આયર્ન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં RS ફિટનેસ ભરૂચનો દબદબો : ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલની વર્ષા કરી, ભરૂચનું ગૌરવ વધાર્યું
ભરૂચ: WRPF ગુજરાત સ્ટેટ આયર્ન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં RS Fitness Bharuchના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને અનેક ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. ખેલાડીઓની સિદ્ધિથી...
