નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ : ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા છાત્ર ગુંજ હેઠળ પત્રકાર પરિષદનું આયોજન
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા છાત્ર ગૂંજ હેઠળ પત્રકાર પરિષદ નીટ પેપર લીક મામલે ભાજપ સરકારનો ઉઘાડો લેવાયો હતો. ભરૂચ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મનહર...
