ગૌરક્ષકોની સતર્કતાથી પશુ ક્રૂરતા અને ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ : ઉમરાજ બાયપાસ પરથી ગાયો ભરેલો ટેમ્પો ઝડપાયો
3 ગાય અને 1 વાછરડી અમાનવીય હાલતમાં મળી, 4.37 લાખનો મુદ્દામાલ કબ્જે ભરૂચ. ભરૂચ નજીક આવેલા ઉમરાજ ગામના બાયપાસ રોડ પરથી ગાયો ભરેલો એક ટેમ્પો...
