Proud of Gujarat

Tag : zaghadiya

bharuchEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગ્લોબલ સ્ટાર નોરા ફતેહી અને હની સિંહ તેમના ધમાકેદાર આંતરરાષ્ટ્રીય પંજાબી ગીત પહેલાં પગ ધ્રુજાવતા જોવા મળ્યા.

ProudOfGujarat
જ્યારે ગ્લોબલ સ્ટાર નોરા ફતેહી અને સંગીત સેન્સેશન યો યો હની સિંહ એકસાથે આવે છે, ત્યારે દુનિયાનું ધ્યાન આપમેળે ખેંચાઈ જાય છે. આ પાવરહાઉસ જોડી...
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાજી અહમદ મુન્શી આઇ.ટી .આઇ .ભરુચ માં (convocation ceremony)પદવી સમારોહ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat
મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ .ટી.આઈ. માં convocation ceremony નો પ્રોગ્રામ રાખવા માં આવ્યો હતો .આ પ્રોગ્રામ માનનીય વડાપ્રધાન શ્રી...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે ભરુચ શહેરમાં શક્તિનાથ લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ 

ProudOfGujarat
ભરૂચ  માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) હસ્તકના વિવિધ રસ્તાઓ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્રેક ફેઇલ થઇ જતાં ઉભેલી ટ્રકમાં ભટકાયેલી ટ્રકના ચાલકનું સારવાર વેળાં મોત

ProudOfGujarat
ભેંસલી ગામ  પાસે રામદેવ હોટલ નજીક બનેલી ઘટના ભરૂચ. અંક્લેશ્વરના 500 ક્વાટર્સ પાસે આવેલી ગણેશ રેસિડન્સી ખાતે રહેતાં સુનિલ શ્રીરામ પાલ ગૌરી ટ્રાન્સપોર્ટ નામનો કોન્ટ્રાક્ટ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૂટલેગર સકંજામાં નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત કરી ભાગેલો બૂટલેગર બાઇક પરથી દારૂના કોથળા રોડ પર પડી ગયા હતા.

ProudOfGujarat
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઇક પર દેશી દારૂની ખેપ મારી રહેલાં બુટલેગરે બાઇકને ટકકર મારી હતી. અકસ્માત બાદ દેશી દારૂનો જથ્થો પુલ પર જ...
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પી.એમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના પ્રાંગણમાં “એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
ભરૂચ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૭૬મો વન મહોત્સવ તાલુકા કક્ષાએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રાંગણમાં યોજાયો હતો. આ અવસરે, સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનો ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે શાળાના બાળકો, મહાનુભાવોના સહયોગથી  “એક પેડ મા કે નામ” અભિયાનને આગળ ધપાવતાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો માનવજીવન માટે આશીર્વાદ સમાન છે. આ તકે, પર્યાવરણનું સંતુલન જાળવવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવું અને તેનું સંવર્ધન કરવું જોઈએ એવો સંકલ્પ કર્યો હતો. શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉત્સાહી ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને અનોખી ઉજવણીનું સ્વરૂપ મળ્યું હતું.આ કાર્યક્રમમાં બી.આર.સી કોઓર્ડીનેટર સુધાબેન વસાવા,પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્ય રંજનબેન, શિક્ષકો, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ, પ્રમુખ યોગેશભાઈ અને મહામંત્રી માનસિંગભાઈ, મહિલા અગ્રણીઓ, શિક્ષકો ઉપસ્થિત રહી “વન મહોત્સવ – ૨૦૨૫”ને સફળ બનાવવામાં આવ્યો હતો....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અટાલી ગામ પાસે રોંગ સાઇડે આવેલાં છોટાહાથીની ટક્કરે બાઇક સવાર બે ગંભીર

ProudOfGujarat
ભરૂચ. અંક્લેશ્વરના ભડકોદરા ખાતે રહેતાં ચંદન વિજય પ્રતાપચંદ ભડકોદ્રાની જ મદીના રેસિડન્સીમાં રહેતાં તેના કોન્ટ્રાક્ટકર ઝાકીર મોહમદ યુનુસ સાથે તેમની બાઇક પર બેસીને અંક્લેશ્વરથી દહેજ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાંથી જુગાર રમતા 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat
અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં ભાડુઆત તરીકે રહેતો સંજય નાનકે જયસ્વાલ રૂમમાં જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
સમગ્ર રાજ્યમાં  2 ઓક્ટોબર સુધી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના બોરીયા ગામે (શ્રાદ્ધ) હરાદના તહેવારની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
વાંકલ :: ખેતરમાં લગભગ ડાંગર uvજેવો પાક તૈયાર થવાની તૈયારીમાં હોય છે.‌ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોય છે. આસો મહિનો દસ્તક દેવાની તૈયારીમાં હોય છે....
error: Content is protected !!