ભરૂચ જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતે સેવક તરીકે ફરજ બજાવતા જે.પી. રાણા વયનિવૃત્ત થતા તેમની સન્માનસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...
અંકલેશ્વર શહેરના જીઇબી રોડ વિસ્તારમાં આવેલ મોતાલા કંપાઉન્ડમાં રાંધણ ગેસની બોટલોનો ગેરકાયદે સંગ્રહ કરી છુટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન...
અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોની તૈયારીઓના ભાગરૂપે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં...
જંબુસર તાલુકામાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન જંબુસર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રિતમ પાર્ક...
જંબુસર તાલુકાના ગજેરા રોડ ઉપર મોડીરાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા...
ભરૂચ શહેર નજીક આવેલા વ્યસ્ત ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોળા એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ગવર્નન્સ નિયમોના અમલ અંગે રાજ્ય...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી પરિવાર તરફથી થતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે મદદ માગી હતી....