કરજણનાં સાંપા ગામની સીમમાં બની રહેલ બરોડાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામગીરીનાં સામાનની ચોરી.
કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાં બની રહેલ બરોડાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામગીરી માટેનો મુકેલો લોખંડની એન્ગલો, સળિયા સેંટિંગ માટેની પ્લેટો અને પી.વી.સી.પાઈપ મળી કુલ મુદ્દામાલ...
