ભરૂચ SOGની કાર્યવાહી : પાંચ વર્ષથી ફરાર સજા પામેલ આરોપી ઝડપાયો : આરોપી સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબનો ગુનો નોંધાયો હતો
ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તે અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી. ટીમે પાંચ વર્ષથી ફરાર ચાલી રહેલા
