દહેજમાં ટ્રકે દંપતીની બાઈકને ટક્કર મારી, મહિલા કચડાઈ; સારવાર માટે હોસ્પિટલોના ધક્કા વચ્ચે મોત : વાડિયા ચોકડી પાસે પાછળથી આવેલી ટ્રકે બાઈકને અડફેટે લીધી, પતિ ઈજાગ્રસ્ત
ભરૂચ : દહેજની વાડિયા ચોકડી પાસે બાઈક પર જઈ રહેલા દંપતીને પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહિલા ટ્રકના
