અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે લાભ પાંચમના રોજ પીર સાહેબની પધરામણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ હઝરત હાજીપીર કદીર બાવા સાહેબ અને સજ્જાદનશીન હઝરત રફીક બાવા સાહેબના મુકામ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે લાભ પાંચમ નિમિત્તે...
