સારણના ખેડૂતોની ધારાસભ્ય અરૂણસિંહ રણાને પ્રદૂષણ મુદ્દે રજૂઆત : GIDCની ત્રણ કંપનીઓમાંથી પ્રદૂષિત ગેસના આક્ષેપ; પાક અને વૃક્ષોને નુકસાન થતું હોવાનો દાવો, તાત્કાલિક તપાસની માંગ
વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતોએ ખેતીના પાક અને વૃક્ષોને થઈ રહેલા નુકસાનના મુદ્દે આજે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે...
