રેપિડો અને નારાયણ હોસ્પિટલની અનોખી પહેલ : કેપ્ટનો અને પરિવારજનો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ભરૂચ :: સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને પોતાના કેપ્ટનો તથા તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદારી નિભાવતા રેપિડો દ્વારા નારાયણ હોસ્પિટલના સહયોગથી તા. 24 મે...
