નશામાં શખ્સ લવારો કરતો હોઇ યુવાને 112ને ફોન કર્યો, તો પોલીસને કેમ બોલાવી કહીં મારવાની ધમકી : પારખેત ગામે બનેલી ઘટના : પાલેજ પોલીસે પતિ-પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધી
ભરૂચ: ભરૂચ તાલુકાના પારખેત ગામની સ્મશાન નવીનગરી વિસ્તારમાં 112 પોલીસ હેલ્પલાઇન પર ફોન કરવાની અદાવત રાખી એક શ્રમિકને ગાળાગાળી કરી છરી બતાવી જાનથી મારી...
