ભરૂચમાં ગટર વ્યવસ્થાને લઈને નગરપાલિકાની મહત્વની અપીલ : મેનહોલ-સેપ્ટિક ટેન્કમાં માણસ ઉતારી સફાઈ કરાવવી ગુનો, UGDમાં વરસાદી પાણી છોડતાં ચોક-અપ અને બેકફ્લોની સમસ્યાની ચેતવણી
ભરૂચ : ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો, રહેણાંક સોસાયટીઓ, વેપારી સંસ્થાઓ, ઉદ્યોગો, સંસ્થાઓ અને ખાનગી એજન્સીઓને ગટર વ્યવસ્થા તથા મેન્યુઅલ સ્કેવેન્જિંગ અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ...
