ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે રીઢા ઘરફોડ અને વાહનચોરને ઝડપી પાડ્યો, ₹75 હજારનો મુદ્દામાલ કબ્જે : સુરતના કામરેજની ઘરફોડ અને લસકાણાની બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો; આરોપી સામે 19થી વધુ ગુનાઓ નોંધાયેલા
ભરૂચ : ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે સર્વેલન્સના આધારે સફળ કાર્યવાહી કરીને ઘરફોડ અને વાહનચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો...
