ભરૂચ રેલવે ગોદી વિસ્તારમાં ગટરકાંસમાંથી માનવ કંકાલ મળતાં તર્કવિતર્ક : મૃતક કાંસમાં કેવી રીતે પડ્યો? હત્યા, આત્મહત્યા કે અકસ્માત સહિતના મુદ્દે રેલવે પોલીસની તપાસ
ભરૂચ : ભરૂચ શહેરના રેલવે ગોદી વિસ્તારમાં આવેલી ગટરકાંસમાંથી માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસની...
