ભરૂચ નગર પાલિકા દ્વારા 15થી વધુ કોમર્શિયલ મિલકતોને સીલ વોરંટ : 15 મિલકતધારકો પાસેથી જ રૂ.7-8 લાખ વસૂલવાના બાકી
ભરૂચ: ભરૂચ નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખાએ મિલકત વેરાની બાકી વસૂલાત માટે હવે કડકાઈ શરૂ કરી છે. વર્ષ 2026-27ના વેરા બિલની કામગીરી સાથે વર્ષોથી વેરો...
