ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: ૫૨૯ ટીમો દ્વારા ઘરેઘરે આરોગ્ય સર્વે, ૩૯૯ સગર્ભાઓની તપાસ અને બે દિવસમાં ૩૭ સફળ પ્રસૂતિ : પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તપાસ, પાણીનું ક્લોરીનેશન, મચ્છર નિયંત્રણ, ઓઆરએસ અને ક્લોરિન ટેબ્લેટ્સનું વિતરણ સાથે રોગચાળો અટકાવવા સઘન કામગીરી
ભરૂચ: જિલ્લામાં ચાલુ ચોમાસું, ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં આરોગ્ય તપાસ અને રોગચાળો...
