ભરૂચના મુલદ ટોલ પર ગુંડા તત્વોને રાખી વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ
એક ટેમ્પો પર બળજબરીથી ટોલનો કર્મી ચઢી જતાં ચાલકે તેને લટકતી હાલતમાં વાહન ભગાડયાનો વિડીયો વાયરલ ટોલબુથના કોન્ટ્રાકટર પર વિરૂધ્ધ કાર્યવાહી થાય, તેનો કોન્ટ્રાક્ટ...
