ભરૂચમાં ઘરેણાના બદલે સોનાના બિસ્કીટની ખરીદીમાં ઉછાળો : સોનાના ભાવમાં તેજી વચ્ચે બજારમાં ખરીદી યથાવત : રોજનું ૬થી ૭ કરોડનું વેચાણ
ભરૂચ સોના ચાંદીના ભાવમાં સતત થઈ રહેલાં વધારા વચ્ચે ભરૂચ જિલ્લામાં સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થયો હોવાનું જવલસો ચકી જાણવા મળી રહ્યું...
