ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ શરૂ : ગરમીના વધતા પ્રકોપ વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી અને વધતા હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખી દર્દીઓ માટે ખાસ એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ભરૂચ...
