પંચમહાલ : સમાન વિજળી દરની માંગ સાથે પ્રતિક આંદોલન પર બેઠેલા ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મુલાકાત કરી.
ગુજરાતમાં સામાન્ય નાગરિકો અને ખેડૂતોની વિજળી દર ઘટાડો કરવાની ભારે માંગ ઉઠવા પામી છે તથા અન્ય રાજ્યોની સરખામણીમાં સમાન વિજળી દરની માંગણી થઈ રહી છે....
