ગોધરા : શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજનાં વિદ્યાર્થીઓનું આકાશવાણી દ્વારા રેકોર્ડિંગ કરાયું.
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ વિભાગના વિદ્યાર્થીઓનું ” આધુનિક નારી ” વિષય પર આકાશવાણી ગોધરાના વિપુલભાઇ પુરોહિત તથા પ્રકાશભાઈ બીલવાલ દ્વારા કોલેજ...
