દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બિનવારસી કારમાંથી ₹1.72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : મનુબર ગામ પાસે અકસ્માતગ્રસ્ત હાલતમાં કાર મળી આવી; ભરૂચ એલસીબીની કાર્યવાહી, કાર માલિક અને ખેપિયાની શોધખોળ તેજ
ભરૂચ : ભરૂચ જિલ્લા એલસીબીની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મનુબર ગામ નજીકથી અકસ્માતગ્રસ્ત અને બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી અંદાજે ₹1.72 લાખનો વિદેશી દારૂનો...
