નડિયાદના સલુણ ગામે એકાઉન્ટ ટ્રાન્સફરના બહાને ગઠિયાએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૯૮ હજાર ઉપાડી લીધા
નડિયાદના સલુણ ગામે કોન્ટ્રાકટરને ફોન આવ્યો અને સામેથી વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી હું બેંક ઓફ બરોડામાંથી બોલું છું કહી એકાઉન્ટ ટ્રાન્સફરના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી...
