પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ ભરૂચ–દહેજ રેલખંડ અને મુખ્ય લોજિસ્ટિક્સ હબનું કર્યું વ્યાપક નિરીક્ષણ : રેલવે સુરક્ષા, માલપરિવહન અને પોર્ટ કનેક્ટિવિટી મજબૂત બનાવવા અધિકારીઓને આપ્યું માર્ગદર્શન
ભરૂચ : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ શુક્રવારે વડોદરા મંડળના ભરૂચ–દહેજ રેલખંડ, ભરૂચ–ગોઠણગામ મેઇનલાઇન તેમજ કૃભકો લાઇનનું સંરક્ષા નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ ઉપરાંત...
