ઝાડેશ્વર સહિત ભોલાવ, હલદરવા, ઓસારા, વડદલા, લુવારા, વગુસણા ગામના લોકોએ સરકારની ૫૫ જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળે મેળવ્યો
ભરૂચ રાજ્ય સરકાર દ્વારા જનસેવાને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે અમલમાં મુકાયેલા ‘સેવા સેતુ ૨.૦’કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૌશિક પટેલની...
