સરનાર ગામના શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી આપો, કલેક્ટરને રજૂઆત : સાયખા-વિલાયત GIDCથી માત્ર એક કિમી દૂર હોવા છતાં સ્થાનિકોને રોજગારી નહીં મળતી હોવાનો આક્ષેપ
ભરૂચ: વાગરા તાલુકામાં દહેજ, સાયખા અને વિલાયત GIDCનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતો પોતાની કિંમતી જમીનો ઉદ્યોગોના વિકાસ માટે સંપાદનમાં આપી રહ્યા...
