ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લામાં 1 ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
ભરૂચ: જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશથી ભરૂચ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શનિવાર,...
