કરમાલી ગામે જમીન મુદ્દે મહિલાને મારમાર્યો, ચપ્પુથી હુમલાનો પ્રયાસ : ચાર સામે ફરિયાદ નોંધાવાઈ, જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ
ભરૂચ : ભરૂચ તાલુકાના કરમાલીના દશામાં મંદિર ફળિયામાં જમીન પર લાકડાં મૂકવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક મહિલાને મારમારાની ઘટના સામે...
